મારા કોરા શમણા છે ચોક્ખી પાટી
મન ફાવે તે તું લખે ohh pretty
I promise સ્નેહ નો unlimited supply
એ પણ without any condition apply
નથી અહિયાં logic ની આટિ ઘુટી
all we want is emotional nitty - gritty
If u thinking પ્રેમ માં પડી મળશે શું ?
after giving everything પ્રેમ આ તારો ફળશે શું
so get it straight ... ખબર નથી if life will be really great
કદાચ હશે bed of roses કદાચ હશે life full of pregnant pauses
કાં તો દર બપોર નો તડકો લાગશે early morning ની dew
જૂની જૂની યાદો લાગે તારો તાજા almost new.
midnight એ daylight દેખાશે અને day time માં ચાંદ .
રોજ મન કહશે શીરો ,donut, pudding કૈંક તોહ sweet tu રાંધ
life time રહીએ pale and dry ..એના કરતા at-least કરીએ એક વાર try
time પાસે time નથી .. fail થવો crime નથી
return ticket બધાની confirm હોય છે
forever રહે સાથે આવો અપડા પાસે prime નથી
dont hold back ..sooner or later બધા પ્રેમ માં પડતાજ હોય છે
કોઈક ની નીકળી પડે તોહ કોઈક ને breakup ના station મળતાજ હોય છે
moral of the story માત્ર એ છે ..
કે પ્રેમ એટલે પ્રેમ હોય છે .. આમાં બધાની હાલત same હોય છે
Sunday, February 14, 2010
Subscribe to:
Post Comments (Atom)

Loved it Rahul, it is great you can make instant connect. This can be teenagers' love anthem.
ReplyDeleteKeep writing and keep falling in love
kr