જ્યારે king of Heartless tribe ને Google કરશે
ત્યારે તારા નામ ના ઢગલાબંધ page ખુલશે
આમ તોહ તારી Image ના કારણે તને કોઈ ફરક નહિ પડશે
પણ જયારે over crowded દુનિયા માં એકલતા કરડશે
અને પોતાની સાથે એક room માં રહેવું પડશે
ત્યારે તું તારી જાત ને ખુબ નડશે
Monday, May 31, 2010
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment