Friday, June 25, 2010

24 x 7 અમે પહુચાડીયે એક બીજા ના હૈયા ને ઠેસ
ના કરી શકીએ સહન એક બીજાને face to face
ભલે કરતી બદનામ મને કહી ને one big gone case
પણ મારા માટે તોઃ એ આજે પણ છે મારી life નું beautiful mess

No comments:

Post a Comment